કેવી સરસ સમજણ આપો છો. સુખી થવું કેટલું સહેલું છે જો આપને હુ ને ઓગાળી નાખીએ તો. સમજ નથી પડતી કે શુ કરવાથી સુખી થવાય . બધા ગોથે ચડીગયા છે હુ આજના યુવાનો. યુવતીઓના જીવન મા ડોકિયું કરું છું ત્યારે ખુબજ નિરાશા દેખાય છે આર્થિક મુશ્કેલી જરાપણ ના હોય તો પણ સુખીથી રહેતા આવડતુ નથી. તમારીને મારી ઉમરના સાથીઓ ને પણ એક બીજા પ્રત્યે અસંતોષ છે. તમે આપેલા દાખલા જીવનમાં અપનાવી લઈએ. થોડી બાંધછોડ કરીએ તો આનંદ આનંદ છે. હુ પદ આડે આવે છે. લાખાભાઇ ગઢવી એ કબીર સાહેબનો દાખલો સરસ રીતે આપ્યો. એક ભાઈ કબીરને પૂછે છે કે મારે લગ્ન કરવા કે નહિ? કબીર થોડીવાર ચૂપ રહ્યા. પછી પત્નીને ધોળે દિવસે દીવો લાવવા કહ્યું. પત્ની દીવો લાવી પેલા ભાઈએ કહ્યું ધોળે દિવસે દીવો લાવવાની શુ જરૂર હતી. કબીર કહે તમે પૂછ્યું. પણ મારી પત્નીએ કાંઈ પૂછ્યું. આવુ હોય તો લગ્ન કરવા . છેલ્લા 20 વર્ષથી અમેરિકા છું . આર્થિક રીતે ખુબ સધર છું વતન રાજકોટ આવી ત્યાં ઉતરાઅવસ્થા ગાળવી. ત્યાંના જુના મિત્રો તેમજ તમારા જેવા વિદ્વાનો સાથે મુલાકાતો કરવી. વ્યાખ્યાનો સારા વિચારકોના ગોઠવવા. સારો એવો સાહિત્યનો અભ્યાશી છું. મોરારીબાપુ. ગુણવંતભાઈ કાજલબેન ઓઝા. જય વસાવડા ૐ comunication. ના બધા કાર્યકમો જોવછું મણિલાલ પટેલે કરેલ માનવીની ભવાઈ. મળેલા જીવ. પન્નાલાલ પટેલની નવલકથા અને તેના પાત્રો ની સરસ રીતે મુલવી ચોધાર આશુએ રડાવી દિધો. આંગડીયાત. જોસેફ મેકવાન વિષે સરસ વાત કરી. મણીભાઈ પટેલે તેના જીવનના અનુભવો આપ્યા જીવન કેવું કઠોર હોય છે તે સમજાવ્યું. આજે 85 વર્ષે શારીરિક સુખી છું વતનનો ઝૂરાપો લાગ્યો છે જલ્દી દેશમાં આવી રહ્યો છું. અરજણભાઇ પટેલ USA.
Ladies do appreciate n understand the love n responsibility of husband but men’s ego dictatorial attitude makes the difference.it’s male dominated society.
Khub saras. વાર્તાલાપ..
🙏ખૂબ જ સરસ સંસ્કાર વિશે વાર્તાલાપ.
Khoob sunder....ganu jivo..ane amane aava sundar speeche amane sambhadwata roho...
Great speech love pure Gujarati without mixing other language
🙏ખૂબ જ સરસ સંસ્કારીકરણ કહેવાય. 🙏
❤Khubshundr❤
🙏🙏👌👍
સમાજિક સંસ્કાર,સંસ્કૃતિ તેમજ દામ્પત્ય જીવન ની સમજ ને ખૂબ જ સરસ રીતે સમજાવી....ખૂબ....સરસ....
લગ્ન ની અભિવ્યકતી ખુલી ને કરવાની વાત સહજતાથી સમજાવી. સરસ......રસ...રસ...
Very nice 😊
હ્રદય ના ઉંડાણમાં થી વ્યક્ત થતા આ શબ્દો સુંદર કાવ્ય છે જે આંતર મનને જગાડી જાય છે.
I like your spich
Excellent creative
very nice
ખૂબસુંદર
Sir, your lecture is just amazing. I enjoyed it from the depth of heart
૧1
👍👍
ખૂબ સરસ
Very nice
Waah nice speech
Supper speach
Wonderfull
Very nice speech
કેવી સરસ સમજણ આપો છો. સુખી થવું કેટલું સહેલું છે જો આપને હુ ને ઓગાળી નાખીએ તો. સમજ નથી પડતી કે શુ કરવાથી સુખી થવાય . બધા ગોથે ચડીગયા છે હુ આજના યુવાનો. યુવતીઓના જીવન મા ડોકિયું કરું છું ત્યારે ખુબજ નિરાશા દેખાય છે આર્થિક મુશ્કેલી જરાપણ ના હોય તો પણ સુખીથી રહેતા આવડતુ નથી. તમારીને મારી ઉમરના સાથીઓ ને પણ એક બીજા પ્રત્યે અસંતોષ છે. તમે આપેલા દાખલા જીવનમાં અપનાવી લઈએ. થોડી બાંધછોડ કરીએ તો આનંદ આનંદ છે. હુ પદ આડે આવે છે. લાખાભાઇ ગઢવી એ કબીર સાહેબનો દાખલો સરસ રીતે આપ્યો. એક ભાઈ કબીરને પૂછે છે કે મારે લગ્ન કરવા કે નહિ? કબીર થોડીવાર ચૂપ રહ્યા. પછી પત્નીને ધોળે દિવસે દીવો લાવવા કહ્યું. પત્ની દીવો લાવી પેલા ભાઈએ કહ્યું ધોળે દિવસે દીવો લાવવાની શુ જરૂર હતી. કબીર કહે તમે પૂછ્યું. પણ મારી પત્નીએ કાંઈ પૂછ્યું. આવુ હોય તો લગ્ન કરવા . છેલ્લા 20 વર્ષથી અમેરિકા છું . આર્થિક રીતે ખુબ સધર છું વતન રાજકોટ આવી ત્યાં ઉતરાઅવસ્થા ગાળવી. ત્યાંના જુના મિત્રો તેમજ તમારા જેવા વિદ્વાનો સાથે મુલાકાતો કરવી. વ્યાખ્યાનો સારા વિચારકોના ગોઠવવા. સારો એવો સાહિત્યનો અભ્યાશી છું. મોરારીબાપુ. ગુણવંતભાઈ કાજલબેન ઓઝા. જય વસાવડા ૐ comunication. ના બધા કાર્યકમો જોવછું મણિલાલ પટેલે કરેલ માનવીની ભવાઈ. મળેલા જીવ. પન્નાલાલ પટેલની નવલકથા અને તેના પાત્રો ની સરસ રીતે મુલવી ચોધાર આશુએ રડાવી દિધો. આંગડીયાત. જોસેફ મેકવાન વિષે સરસ વાત કરી. મણીભાઈ પટેલે તેના જીવનના અનુભવો આપ્યા જીવન કેવું કઠોર હોય છે તે સમજાવ્યું. આજે 85 વર્ષે શારીરિક સુખી છું વતનનો ઝૂરાપો લાગ્યો છે જલ્દી દેશમાં આવી રહ્યો છું. અરજણભાઇ પટેલ USA.
ખુબજ સરસ 👌🙏🏻
આજના સમયમાં ખુબજ જરૂરી છે.
Depth is at it height sir…. Khamma khamma …aapne Khamma